પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા (Chandipura) વાઈરસના કારણે વધુ એક માસૂમ બાળકનો ભોગ લેવાયો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગોધરા તાલુકાના મણીપુર ગામના એક બાળકનું મોત નીપજતાં જિલ્લામાં આ ઘાતક વાઈરસથી અત્યાર સુધીમાં કુલ 3 બાળકોના મોત થઈ ચૂક્યા છે. દર વર્ષે આ જીવલેણ વાઈરસના કેસો સામે આવવા છતાં આરોગ્ય વિભાગ કોઈ નક્કર એક્શન પ્લાન બનાવવામાં નિષ્ફળ રહ્યું હોવાનો આક્રોશ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે.




8.jpg)


1180.jpg)
376.jpg)
5.jpg)
673.jpg)
519.jpg)
597.jpg)
7.jpg)
826.jpg)
5.jpg)





