Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગસ્ટના ભાષણમાં વિચારધારાથી અરાજકતા ફેલાવતા લોકો માટે દિમાગી નક્સલી શબ્દ પ્રયોજ્યો હતો. આવો શબ્દ કોના સંદર્ભમાં પ્રયોજ્યો તે બાબતે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા ચાલી રહી છે. એ દરમિયાન એક ઈન્સ્ટાગ્રામ પેજ બની ચૂક્યું છે અને તેમાં લાખો ફોલોઅર્સ પણ બની ગયા છે. એટલું જ નહીં, થોડા ફેરફાર સાથે દિમાગી નક્સલ પાર્ટી નામથી બનેલા અન્ય પેજમાં પણ ફોલોઅર્સનો આંકડો વધતો જાય છે. આ મુદ્દે હવે રાજકીય રંગ લાગી ચૂક્યો છે. પૂર્વ ગૃહમંત્રી અને કોંગ્રેસના નેતા ચિદમ્બરમ્થી લઈને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે દિમાગી નક્સલ પાર્ટીને સમર્થન આપ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ