સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે અમદાવાદ જિલ્લાના ધોળકામાં કોંગ્રેસ પક્ષમાં મોટું ભંગાણ સર્જાયું છે. ધોળકા નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે થયેલા વિવાદને પગલે ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ મકવાણાએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. તેમણે પક્ષના જ ઉચ્ચ હોદ્દેદારો સામે ગંભીર આક્ષેપો કરતા રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.




55.jpg)


939.jpg)
732.jpg)
773.jpg)
1183.jpg)
1026.jpg)
1158.jpg)
209.jpg)
236.jpg)
288.jpg)





