સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એઆઇને લઇને મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. ૨૦૩૦ સુધીમાં એઆઇની માગણીઓને પુરી કરવા ડેટા સેન્ટરો બમણી વીજળી ખપત કરી શકે છે. ગયા વર્ષે જ ડેટા સેન્ટરોએ સમગ્ર વિશ્વમાં ૪૪૮ ટેરાવોટ કલાકની વીજળીની ખપત કરી હતી. જે સમગ્ર સાઉદી અરબ કરતા પણ બમણી છે. જે પણ વીજળી ખપત થઇ તેમાંથી પાંચમો હિસ્સો માત્ર એઆઇ પાછળ કરવામાં આવ્યો હતો. એટલે કે એઆઇ વીજળી ખપતમાં પણ પૂર ઝડપે આગળ વધી રહ્યું છે. એટલે કે એઆઇ ભવિષ્યમાં વીજળી અને પાણીની ભારે અછત ઉભી કરી શકે છે તેવી ચેતવણી અપાઇ છે.




371.jpg)


17.jpg)
9.jpg)
1213.jpg)
42.jpg)
69.jpg)
193.jpg)
1048.jpg)
1212.jpg)
1167.jpg)





