શિયાળાની કડકડતી ઠંડીની સાથે અમદાવાદમાં વાયુ પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી ગયું છે. વહેલી સવારે શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર થઈ ગયો છે, જે ‘Unhealthy’ શ્રેણીમાં આવે છે. આ સ્થિતિમાં બાળકો, વૃદ્ધો અને શ્વાસની બીમારી ધરાવતા લોકો માટે બહારની પ્રવૃત્તિઓ ખતરનાક સાબિત થઈ શકે છે.




697.jpg)


4.jpg)
12.jpg)
1185.jpg)
13.jpg)
44.jpg)

2.jpg)
3.jpg)
7.jpg)





