બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં બેઠકોની વહેંચણી (સીટ શેરિંગ)ની ફોર્મ્યુલા જાહેર થયા બાદ પણ ગઠબંધનમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાષ્ટ્રીય લોક મોરચા (RLM)ના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા મહુઆ વિધાનસભા બેઠક ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના ખાતામાં જવાથી નારાજ છે. કુશવાહાની આ નારાજગી એટલી વધી ગઈ કે, ભાજપના ટોચના નેતાઓને ડેમેજ કંટ્રોલ માટે તાત્કાલિક મેદાનમાં ઉતરવું પડ્યું હતું.




403.jpg)


60.jpg)
75.jpg)
83.jpg)
301.jpg)
141.jpg)
174.jpg)
860.jpg)
938.jpg)
1103.jpg)





