Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટ સંકુલમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગર્ભવતી મહિલા પત્રકારને ધક્કો માર્યાના ગંભીર આરોપ મામલે સર્વોચ્ચ અદાલતે તપાસની ખાતરી આપી છે. ભાજપના વરિષ્ઠ વકીલે દાવો કર્યો કે, 12 ઓક્ટોબરે રાહુલ ગાંધીના ધક્કાથી ઈજાગ્રસ્ત સગર્ભા પત્રકારને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે આ સમગ્ર ઘટનાની તપાસ કરશે.
 

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ