Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીના જંતર-મંતર પર 3 ઓક્ટોબરે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં 3 મહિલા પત્રકારોએ પોલીસકર્મીઓ પર જાતીય સતામણીના ગંભીર આરોપ લગાવ્યા છે. દિલ્હી પોલીસે આ મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે. એક મહિલા પત્રકારે ACP પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો. પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયાએ આ ઘટનાની નિંદા કરી, તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ