Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સરકારે સસ્તા અનાજની દુકાનો પર રેશનકાર્ડ ધારકોને મળતા ચોખાના જથ્થામાં મોટો કાપ મૂક્યો છે. હવે વ્યક્તિદીઠ 3 કિલોને બદલે માત્ર 1 કિલો ચોખા મળશે, જ્યારે 2 કિલો બાજરી આપવામાં આવશે. રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગના આ નિર્ણયથી ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોમાં નારાજગી વ્યાપી છે. લોકો બહારથી ઊંચા ભાવે ચોખા ખરીદવા મજબૂર થશે, જેનાથી ઘરનું બજેટ ખોરવાશે.

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ