Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચૂંટણી પંચે 17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારવા 'વિશેષ સંક્ષિપ્ત પુનરીક્ષણ'(SSR)ની જાહેરાત કરી છે. 1 જાન્યુઆરી, 2027ને લાયકાતની તારીખ ગણી, ગુજરાત સહિતના રાજ્યોમાં નવા અને યુવા મતદારોને જોડવામાં આવશે. 4 જાન્યુઆરી, 2027ના રોજ આખરી યાદી પ્રસિદ્ધ થશે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ મતદાર યાદીને સચોટ બનાવવાનો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ