Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઇન્ડિગો ફ્લાઇટ રદ થવાને કારણે, રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે અને ખાસ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. રેલવે દ્વારા અનેક રૂટ પર ટ્રેનોમાં 116 વધારાના કોચ ઉમેરવાની0 જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ સાબરમતી અને દિલ્હી જંકશન વચ્ચે ખાસ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો પણ નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવે અનુસાર, ટ્રેન નંબર 09497/09498 સાબરમતી-દિલ્હી જંકશન સુપરફાસ્ટ સ્પેશિયલ કુલ ચાર ટ્રીપ માટે દોડશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ