નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઈન્ડિગોમાં ચાલી રહેલા ઓપરેશનલ સંકટને કારણે એરલાઈન્સ દ્વારા વસૂલવામાં આવી રહેલા અસામાન્ય રીતે ઊંચા હવાઈ ભાડાની ગંભીર નોંધ લીધી છે. મુસાફરોને તકવાદી ભાવવધારાથી બચાવવા માટે, મંત્રાલયે તેની નિયમનકારી શક્તિઓનો ઉપયોગ કરીને અસરગ્રસ્ત તમામ રૂટ પર હવાઈ ભાડાની મહત્તમ મર્યાદા (ફેર કેપ) નક્કી કરી દીધી છે. મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિયેશન (MoCa) દ્વારા આ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે.







263.jpg)
311.jpg)
345.jpg)
483.jpg)
623.jpg)
557.jpg)
1135.jpg)
1129.jpg)
1140.jpg)





