અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ સર્જાયેલા વિવાદને પગલે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. તેમના પર લાલાવદર ગામના એક દલિત યુવકને અપમાનિત કરી, ગાળો ભાંડીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો, જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.




18.jpg)


778.jpg)
180.jpg)
605.jpg)
684.jpg)
543.jpg)
1110.jpg)
945.jpg)
208.jpg)
1109.jpg)





