Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશના ચકચારી મચાવેલા સામુહિક આત્મહત્યા કેસમાં અમૃતસરની કોર્ટે પૂર્વ DIG કુલતારસિંહને આઠ વર્ષ, DSP હરદેવસિંહને 4 વર્ષની સજા ફટકારી છે. આ સિવાય 4 આરોપીઓને કોર્ટે આઠ-આઠ વર્ષની સજા ફટકારી છે. કોર્ટે પોલીસ અધિકારીઓને દંડ પણ ફટકાર્યો છે. વર્ષ 2004માં પંજાબના અમૃતસરમાં એક જ પરિવારના પાંચ લોકોએ પોલીસ દ્વારા બ્લેકમેઇલિંગ અને ત્રાસ ગુજારાત એક જ પરિવારના પાંચ લોકોએ સામુહિક આત્મહત્યા કરી લેતા દેશભરમાં ચકચાર મચાવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ