ભારતીય ચૂંટણી પંચે આજે 15 માર્ચના રોજ 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ, ત્રિપુરા તેમજ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી છે. ગુજરાતમાં ઉમરેઠ બેઠક પર ભાજપ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારનું નિધન થતાં બેઠક ખાલી પડી છે, જેના પર પેટા ચૂંટણી યોજાશે, 23 એપ્રિલના રોજ મતદાન તો 4 મેના રોજ પરિણામ જાહેર થશે.
ગુજરાતની પેટા ચૂંટણીની તમામ વિગતો
ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવાની તારીખ: 30.03.2026 (સોમવાર)
ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ: 06.04.2026 (સોમવાર)
ઉમેદવારની ચકાસણી કરવાની તારીખ: 07.04.2026 (મંગળવાર)
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ: 09.04.2026 (ગુરુવાર)




906.jpg)


1142.jpg)
1151.jpg)

281.jpg)
329.jpg)
358.jpg)
439.jpg)
767.jpg)
812.jpg)





