નીટ-યુજી પેપર લીકમાં એક પછી એક ધરપકડ અને નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે આ કેસમાં વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. કેસના મૂળ સુધી પહોંચેલી સીબીઆઈની તપાસમાં નવો ખુલાસો થયો છે કે, નીટનું માત્ર એક પેપર જ નહીં, પ્રશ્નપત્રનો બીજો સેટ પણ લીક થયો હતો. જોકે તપાસમાં મોટો ધડાકો થયો છે કે, પ્રશ્નપત્રની બીજા સેટના સવાલો પણ ‘ગેસ પેપર’ (સંભવિત પ્રશ્નપત્ર)ના સવાલો સાથે એકસરખા મેળ ખાતા હતા. પેપર લીકના મુખ્ય કિંગપિન મનાતા આસિસ્ટન્ટ પ્રોફેસર પી.વી.કુલકર્ણી, સીનિયર ટીચર મનીષા ગુરુનાથ માંધરે અને મનીષા વાઘમારેનું નામ સામે આવ્યું છે.




1158.jpg)


948.jpg)
1038.jpg)
1196.jpg)
664.jpg)
867.jpg)
741.jpg)
947.jpg)
1037.jpg)
1195.jpg)





