કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ 16 ઓક્ટોબરે દિલ્હીમાં કનોટ પ્લેસથી સેન્ટ્રલ પાર્ક સુધી 'લહેરા દો તિરંગા' વિરોધ પ્રદર્શન યોજવાનું આહ્વાન કર્યું છે. આ વિરોધ પ્રદર્શન દ્વારા કોકરોચ જનતા પાર્ટી તેના વરિષ્ઠ નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત અને ત્યારબાદ તેમને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાના નિર્ણય સામે પોતાનો વિરોધ નોંધાવી રહી છે.
CJPના પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ સમર્થકોને ત્રિરંગો લઈને વિરોધ પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રધ્વજ લહેરાવવો એ દેશભક્તિની અભિવ્યક્તિ છે અને તેને ગુનો ન ગણવો જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે, વહીવટીતંત્ર જાહેર વિરોધ પ્રદર્શનોને દબાવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, કોકરોચ જનતા પાર્ટી લોકશાહી અધિકારો અને શાંતિપૂર્ણ વિરોધની સ્વતંત્રતા માટે અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે.




23.jpg)


63.jpg)
101.jpg)
25.jpg)
31.jpg)
62.jpg)
100.jpg)
8.jpg)
14.jpg)
30.jpg)
