Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એપલે કેલિફોર્નિયાના ક્યુપરટિનોમાં 'સ્ટીવ જોબ્સ થિયેટર' ખાતે "Surprise and shine" ટેગલાઇન સાથે Apple Event 2026નું આયોજન કર્યું. નવા સીઈઓ જોન ટર્નસે AIને ભવિષ્યનું પ્રેરક બળ ગણાવ્યું. iPhone 18 Pro અને Pro Max 4 કલરમાં લોન્ચ થયા, જેમાં 2nm A20 Pro ચિપ અને 45 કલાક સુધીની બેટરી છે. AirPods 5 અને iPhone Duo ફોલ્ડેબલ ફોન પણ રજૂ કરાયા. iPhone Duoની કિંમત ₹2,99,900થી શરૂ થાય છે
 

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ