Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાનું સંકટ છે. તેવામાં ગુજરાતમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. નિસર્ગ વાવાઝોડાની અસર પર રાજ્યમાં દેખાઈ રહી છે. તેવામાં અમદાવાદમાં આજે રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. બહેરામપુરા વિસ્તારમાં ઝાડ તૂટી પડવાની ઘટના પણ સામે આવી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ