Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીનમાં કોરોના વાયરસના કારણે મરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હાલ મળતા આંકડા પ્રમાણે ચીનમાં કોરોના વાયરસની અસરથી મરનારા લોકોની સંખ્યા વધીને 213 થઈ ગઈ છે. આ ઉપરાંત આ વાયરસના કારણે 9692 લોકો અસરગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી રહી છે. આ વાયરસનું સંકટ હવે સમગ્ર વિશ્વ પર મંડરાઈ રહ્યું છે. આ વાયરસની અસર વિશ્વના 18 દેશોમાં જોવા મળી છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશન (WHO)એ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ