Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

Asian Games 2026 : ભારતે આઇચી-નાગોયામાં 21 ગોલ્ડ સહિત કુલ 85 મેડલ જીતી શાનદાર પ્રદર્શન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતીય દળને અભિનંદન પાઠવતાં ખેલાડીઓના જુસ્સા, દૃઢ નિશ્ચય અને Sportsmanshipની પ્રશંસા કરી. ક્રિકેટ, કબડ્ડી, હોકી, આર્ચરી અને બોક્સિંગમાં ભારતે અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે.
વડાપ્રધાને X પર લખ્યું કે Asian Games 2026ના સમાપન સમયે તેઓ ભારતીય દળના દરેક સભ્યને અભિનંદન પાઠવે છે. તેમના મતે ખેલાડીઓએ Determination, Passion અને ઉત્તમ Sportsmanship સાથે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. મેડલ વિજેતાઓના પ્રદર્શનથી સમગ્ર દેશને અપાર ખુશી મળી હોવાનું પણ તેમણે જણાવ્યું. PM Modiએ આશા વ્યક્ત કરી કે Aichi-Nagoyaનું આ પ્રદર્શન આગામી વર્ષોમાં ભારતીય ખેલાડીઓને વધુ મોટી સિદ્ધિઓ માટે પ્રેરિત કરશે અને Grassroots Level પર દેશની Sports Ecosystemને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ