સોમવારે એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમે પાકિસ્તાન પર 3 0 થી શાનદાર વિજય નોંધાવ્યો. ટીમે ગ્રુપ F માં તેની ત્રણેય મેચ જીતીને ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું અને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.
હાંગઝોઉમાં છેલ્લી એશિયન ગેમ્સમાં મહિલા ડબલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સુતિર્થા મુખર્જીએ પ્રારંભમાં જ ભારતની સ્થિતિ મજબુત બનાવી દીધી છે. તેણીએ અલીના ખાનને માત્ર 10 મિનિટમાં 11 3, 11 3, 11 4 થી હરાવી. એશિયન ગેમ્સમાં ડેબ્યૂ કરતી સિન્ડ્રેલા દાસે ત્યારબાદ કલસુમ ખાનને 3 0 (11 6, 11 7, 11 5) થી હરાવી. અંતે, શ્રીજા અકુલાએ ફાતિમા ખાનને 3 0 (11 4, 11 4, 11 5) થી હરાવીને વિજય મેળવ્યો.




22.jpg)


.jpg)
21.jpg)
15.jpg)
60.jpg)
45.jpg)
9.jpg)
27.jpg)
24.jpg)
