બે દિવસીય સત્તાવાર પ્રવાસે ઓસ્ટ્રેલિયા પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેલબોર્ન શહેરમાં આયોજિત પ્રતિષ્ઠિત સીઇઓ (CEO) ફોરમને સંબોધિત કરી છે. આ વૈશ્વિક સમિટ દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપાર અને શિક્ષણ ક્ષેત્રે કેટલાય મોટા નિર્ણયો લેવાયા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝના જણાવ્યા અનુસાર, ઓસ્ટ્રેલિયાનું એક હાઈ-લેવલ વ્યાપારી પ્રતિનિધિમંડળ આગામી ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે અને ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ ગુજરાતમાં પોતાના કેમ્પસ શરૂ કરશે. પીએમ મોદીએ બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓને સંબોધતા જણાવ્યું કે, વૈશ્વિક અસ્થિરતા અને સપ્લાય ચેનની સમસ્યાઓ વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયાનું એક ભરોસાપાત્ર ભાગીદાર તરીકે આગળ વધવું સ્વાભાવિક અને જરૂરી છે.




1209.jpg)


49.jpg)
960.jpg)
46.jpg)
75.jpg)
1215.jpg)
198.jpg)
.jpg)
2.jpg)
3.jpg)





