ભારતીય ક્રિકેટમાં હાલમાં જે પ્રકારે વિજયી અભિયાન ચાલી રહ્યું છે, તેનાથી બીસીસીઆઈ (BCCI) અત્યંત સંતુષ્ટ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીફ સિલેક્ટર અજીત અગરકરના શાનદાર પ્રદર્શનને જોતા બોર્ડ તેમનો કોન્ટ્રાક્ટ લંબાવવાની તૈયારી કરી રહ્યું છે. અગરકરનો વર્તમાન કાર્યકાળ જૂન 2026માં પૂરો થઈ રહ્યો છે, પરંતુ હવે તેને વનડે વર્લ્ડ કપ 2027 સુધી લંબાવવામાં આવી શકે છે.




135.jpg)



866.jpg)
946.jpg)
1165.jpg)
1036.jpg)
1194.jpg)
294.jpg)
339.jpg)
371.jpg)





