અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગત રવિવારે ન્યૂઝીલેન્ડને ૯૬ રનથી કચડીને સતત બીજીવાર ટી ૨૦ વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતીય ટીમ પર ઈનામોનો વરસાદ થઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની આ શાનદાર ટીમ માટે ૧૩૧ કરોડના જંગી રોકડ ઈનામની જાહેરાત કરવામાં આવી છે.આઈ. સી. સી. તરફથી રૂ. ૨૭ કરોડનું અલાયાદુ ઇનામ તો જાહેર થયેલું જ છે.




490.jpg)


1142.jpg)
1151.jpg)

281.jpg)
329.jpg)
358.jpg)
439.jpg)
767.jpg)
812.jpg)





