Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) 2025-2026 માટે ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આમાં ભારતની પૂર્વ સુકાની રોહિત શર્મા અને વિરાટ કોહલીને મોટો ફટકો લાગ્યો છે. બંનેને ગ્રેડ-Aમાંથી ગ્રેડ-Bમાં સામેલ કરાયા છે. BCCIએ પુરુષોના ગ્રેડ-Aમાં ત્રણ ખેલાડીઓ, ગ્રેડ-Bમાં 11 અને ગ્રેડ-Cમાં 16 ખેલાડીઓને સામેલ કર્યા છે. જ્યારે મહિલા ટીમના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની વાત કરીએ તો તેમાં ગ્રેડ-Aમાં ચાર ખેલાડીઓ, ગ્રેડ-Bમાં ચાર અને ગ્રેડ-Cમાં 13 ખેલાડીઓને સામેલ કરાઈ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ