Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકામાં જઈને પોતાની કુશળતાના દમ પર કરિયર બનાવવાનું સપનું જોતા હજારો ભારતીય પ્રોફેશનલ્સ અને વૈશ્વિક ટેક કંપનીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. બોસ્ટનની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એ વિવાદાસ્પદ નિર્ણયને રદબાતલ ઠેરવ્યો છે, જેમાં તેમણે નવા H-1B વિઝા માટે 100,000 ડોલરની જંગી ફી ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જજ લિયો સોરોકિને આ નીતિને ગેરકાનૂની ગણાવીને ફગાવી દીધી છે, જે ટ્રમ્પ વહીવટીતંત્રના ઈમિગ્રેશન ક્રૅકડાઉન માટે એક મોટો ફટકો માનવામાં આવે છે.  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ