રાજસ્થાન સ્થાનિક ચૂંટણી 2026ના પરિણામોમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના ગઢ ગણાતા ઝાલાવાડમાં મોટો આંચકો લાગ્યો છે. દાયકાઓથી રાજે પરિવારનો અભેદ્ય કિલ્લો મનાતા ઝાલાવાડ નગર પરિષદમાં કોંગ્રેસે એકતરફી પ્રદર્શન કરીને ભાજપના બોર્ડને ઉથલાવી દીધું છે અને સ્પષ્ટ બહુમતી સાથે ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે.
ઝાલાવાડ અને ઝાલરાપાટન વિસ્તાર દાયકાઓથી પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને તેમના પુત્ર તથા વર્તમાન સાંસદ દુષ્યંત સિંહનો રાજકીય ગઢ રહ્યો છે.




47.jpg)


83.jpg)
105.jpg)
229.jpg)
82.jpg)
104.jpg)
228.jpg)

11.jpg)
17.jpg)
