બિહાર વિધાનસભા ચૂંટણીમાં આજે બંને તબક્કાનું મતદાન સંપન્ન થઈ ગયું છે. આગામી 14મી નવેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર થશે. જોકે તે પહેલા આજે વિવિધ એજન્સીઓએ વિધાનસભા ચૂંટણી માટે એક્ઝિટ પોલના આંકડા જાહેર કર્યા છે. જુઓ વિવિધ એજન્સીઓના અનુમાન પ્રમાણે કોને મળી રહ્યા છે જનતાના આશીર્વાદ....
બિહાર વિધાનસભા ચૂંટણીના મોટા ભાગના એક્ઝિટ પોલમાં NDAની જીતનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી જ્યાં સૌથી મોટો પક્ષ બને તેવા અણસાર છે. સાથે સાથે નીતિશ કુમારની જનતા દળ યુનાઇટેડને પણ આ વખતે 60થી 80 બેઠકો મળે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટો ઝટકો કોંગ્રેસને લાગવા જઈ રહ્યો છે.








257.jpg)
306.jpg)
604.jpg)
683.jpg)
729.jpg)
866.jpg)

946.jpg)





