ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના (Bhartiy Janta Party - BJP) રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ (BJP National President - J. P. Nadda) રવિવારે જણાવ્યું હતું કે ભાજપ 14 કરોડ સભ્યો સાથે વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બની (BJP - World's Largest Political Party) ગયો છે. તેમણે કહ્યું કે ભાજપ પાસે બે કરોડ સક્રિય સભ્યો છે.
જેપી નડ્ડાએ (BJP National President - J. P. Nadda) માહિતી આપી હતી કે, પાર્ટી પાસે દેશભરમાં 240 લોકસભા સભ્યો, લગભગ 1, 500 ધારાસભ્યો અને વિધાન પરિષદોમાં 170 થી વધુ સભ્યો છે. કેન્દ્રીય મંત્રીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં પાર્ટીની રેલીને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નેતૃત્વ હેઠળની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) સરકારની પ્રશંસા કરી હતી.




846.jpg)


936.jpg)
1022.jpg)
1178.jpg)

1021.jpg)
1147.jpg)
57.jpg)
52.jpg)
57.jpg)





