Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ખોટા ખેડૂત ખાતેદાર બની ભાજપના ધારાસભ્ય રમણ વોરાએ મત વિસ્તાર ઈડર નજીક દાવડ ખાતે ખેતીની જમીનો ખરીદી છે. આ મામલે ઈડર મામલતદારે નોટિસ ફટકારી પુરાવા રજૂ કરવા આદેશ કર્યો હતો, પરંતુ રમણ વોરા અને તેમના પુત્રો ઉપરાંત અન્ય પક્ષકારો કૃષિ પંચ સમક્ષ હાજર રહ્યા ન હતાં. 
ધારાસભ્ય રમણ વોરા ભળતા નામે ખેડૂત ખાતેદાર બની બેઠાં છે. આ ખોટા ખેડૂત ખાતેદારના દાખલા આધારે ગાંધીનગરમાં પાલેજમાં ખેતીની કરોડોમાં જમીનો ખરીદી છે. આ ઉપરાંત ઈડરમાં પણ દાવજ ગામમાં ખેતીની જમીનો ખરીદી છે. આ મામલે અરજદાર રાજેન્દ્ર પટેલે ફરિયાદ કરતાં રમણ વોરા બરોબરના ભરાઈ પડ્યાં છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ