Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડોદરાના માંજલપુર વિસ્તારના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું મંગળવારે (બીજી જૂન) નિધન થયું હતું. ત્યારે આજે (ચોથી જૂન) વડોદરા શહેરમાં ભાવભીની વિદાય સાથે તેમની અંતિમયાત્રા નીકળી હતી. જનસેવાને પોતાનો જીવનધર્મ બનાવનારા નેતાના અંતિમ દર્શન કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ