ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી (Gujarat Rajya Sabha Election) નજીક આવતા રાજકીય ગતિવિધિઓમાં તેજી આવી છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરસમજ અથવા ગેરહાજરી ન સર્જાય તે માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા પોતાના તમામ ધારાસભ્યોને 7 અને 8 જૂન દરમિયાન ગાંધીનગરમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.




946.jpg)


41.jpg)
1166.jpg)
1174.jpg)
955.jpg)
8.jpg)
1047.jpg)
14.jpg)
25.jpg)
1211.jpg)





