પૂર્વ આફ્રિકાના જીબુટી કિનારે 305 લોકોને લઈ જતી બોટ પલટી જવાની ઘટનામાં વધુ 30 મૃતદેહો મળી આવતાં મૃત્યુઆંક વધીને 139 થયો છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM)એ રવિવારે આ માહિતી આપી હતી.
જોકે, આ દુર્ઘટના બાદ હજુ પણ 84 લોકો ગુમ છે. IOM અનુસાર, આ બોટ જીબુટીથી યમન જઈ રહી હતી, ત્યારે ગુરુવારે મોડી રાત્રે અથવા શુક્રવારે વહેલી સવારે ઓબોક (Obock)ની ઉત્તરે આવેલા ગુહેરે (Guhere) નજીક પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 52 પુરુષો, 42 મહિલાઓ અને 15 બાળકોએ જીવ ગુમાવ્યો હતો.




5.jpg)


30.jpg)
2.jpg)
31.jpg)
23.jpg)
44.jpg)
19.jpg)
80.jpg)
218.jpg)
16.jpg)
