મ્યાનમારથી સારી જિંદગીની આશામાં નીકળેલા રોહિંગ્યા શરણાર્થીઓ માટે દરિયો ફરી એકવાર કબ્રસ્તાન બન્યો છે. થાઈલેન્ડ-મલેશિયા સરહદ પાસે લગભગ 100 રોહિંગ્યા પ્રવાસીઓને લઈ જઈ રહેલી એક બોટ ડૂબી ગઈ છે. મલેશિયન મેરીટાઇમ એજન્સીએ રવિવારે માહિતી આપી કે આ દુર્ઘટનામાં 7 લોકોના શબ મળી આવ્યા છે, જ્યારે 13 લોકોને બચાવી લેવાયા છે. બોટમાં સવાર અન્ય 80થી વધુ લોકો હજુ પણ લાપતા છે.




15.jpg)


606.jpg)
685.jpg)
730.jpg)
811.jpg)
867.jpg)
949.jpg)
1112.jpg)
337.jpg)
470.jpg)





