Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સિંગાપોરમાં 12 જુને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કીમ જોંગ-ઉનની મુલાકાત યોજાવાની છે. આ ઐતિહાસિક મુલાકાતની તૈયારીઓ પણ લગભગ પૂર્ણ થઇ ગઈ છે. પરંતુ મુલાકાત પહેલા કીમ જોંગ-ઉન જેવો જ ચહેરો ધરાવતો એક માણસ સિંગાપુરના ચાંગી એરપોર્ટ પર જોવા મળતા તેની અટકાત કરવામાં આવી છે. તેની સાથે અમેરિકી પ્રમુખ ટ્રમ્પના હમશકલ વ્યક્તિ પણ જોવા મળ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ