ભારતની યજમાની હેઠળ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 18મા BRICS શિખર સંમેલનનો પ્રારંભ થઈ રહ્યો છે. બે દિવસ સુધી ચાલનારા આ મહત્વપૂર્ણ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ બ્રિક્સદેશોના નેતાઓ વૈશ્વિક પડકારો, સહિયારી પ્રાથમિકતાઓ અને પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે.







18.jpg)
24.jpg)
45.jpg)
23.jpg)
51.jpg)
28.jpg)
30.jpg)
67.jpg)
88.jpg)
