તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીની દક્ષિણ 24 પરગણા જિલ્લામાં આવેલી 5 માળની 'ગેરકાયદેસર' ઓફિસને શનિવારે વહીવટીતંત્રે તોડી પાડવાનું શરૂ કર્યું છે. અમતાલા-બારુઈપુર રોડ પરની આ ઓફિસને જમીનદોસ્ત કરવા 3 બુલડોઝર કામે લગાવાયા છે. નોટિસનો જવાબ ન મળતા તંત્રએ કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીથી પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાવો આવ્યો છે




9.jpg)


7.jpg)
826.jpg)
5.jpg)
16.jpg)
16.jpg)
961.jpg)
77.jpg)
200.jpg)
1217.jpg)





