Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એક ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે, તેઓ ૧૨ વર્ષ સુધી ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સત્તા પર રહેનારા દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા છે, જેને પગલે ભાજપ દ્વારા દેશભરમાં તેની ઉજવણીઓ ચાલી રહી છે. એવામાં પીએમ મોદીએ કહ્યું હતું કે આ સફરમાં સાથ આપનારા તમામનો આભાર માનું છું, ભારત માતાની આટલા વર્ષો સુધી સેવા કરવાની આ તક ઇશ્વરની કૃપાથી જ મળી શકે. આ આધ્યાત્મિક સાધના ક્યારેય એકલા ના થઇ શકે, આ એક સામૂહિક યજ્ઞા છે. મારા માટે જનતા જનાર્દન જ ઇશ્વરનું રુપ છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ