Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar) ના રાજીનામાની માંગ અને કથિત વોટ ચોરીને લઈને સતત ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને જોતાં માત્ર CEC જ્ઞાનેશ કુમાર જ નહીં, પરંતુ અન્ય બંને ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીની સુરક્ષા પણ વધારવામાં આવી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ