Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ)ને કેન્સરની દવાઓ સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિનનાં ભાવ વધારવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. બીજી તરફ આ દવાની અછતને કારણે સમગ્ર દેશની હોસ્પિટલોમાં સપ્લાયમાં અવરોધ ઉભો થયો છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ (ડીઓપી)એ એનપીપીએને પત્ર લખીને આ ભાવ વધારા માટે ડ્રગ્સ પ્રાઇસ કન્ટ્રોલ ઓર્ડર (ડીપીસીઓ)નાં પેરા ૧૯ હેઠળ મંજૂરી આપી છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ