PM મોદી આજે એક દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા. પ્રધાનમંત્રી સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા અંત્રોલી પહોંચ્યા હતા. અહીં, તેમણે અંત્રોલીમાં બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ડેડિયાપાડા જતા પહેલા કામોનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાત ફરીથી રી શેડ્યુલ કરવામાં આવી છે. દિલ્હી જતા પહેલા, પ્રધાનમંત્રી સુરતમાં રહેતા બિહારના લોકોનું સ્વાગત કરશે. 10,000 થી 15,000 લોકો સાંજે 4 વાગ્યે સુરત એરપોર્ટની બહાર પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે.




83.jpg)


1.jpg)
7.jpg)
12.jpg)
6.jpg)
11.jpg)
1059.jpg)
1224.jpg)
28.jpg)
41.jpg)





