Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તાજેતરમાં જ ચેન્નાઈ હાઈકોર્ટે તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની સંપત્તિના ઉત્તરાધિકાર કેસનો ચૂકાદો આપ્યો છે. જયલલિતાની લગભગ રૂ. એક હજાર કરોડની સંપત્તિ તેમના સંબંધિ જે. દીપક અને જે. દીપાને આપવામાં આવી છે. આ ચૂકાદામાં એક અત્યંત મહત્ત્વની વાત એવી છે કે, સમુદ્ર કિનારે બનેલા તેમના બંગલમાં જયલલિતાના નામે સંગ્રહાલય કે અન્ય કોઈ પણ પ્રકારનું સ્મારક બનાવી શકાશે નહીં. આ અંગે કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે, જો મુખ્યમંત્રીઓ કે નેતાઓના નિવાસોને સંગ્રહાલય કે સ્મારકોમાં બદલી દેવાશે તો એક દિવસ પ્રજાને રહેવા માટે જ જગ્યા નહીં રહે. આ મકાનોનો ઉપયોગ સમાજ હિતમાં કરવો જોઈએ. દેશમાં હોસ્પિટલોની અછત છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ