કેન્દ્ર સરકારે શનિવારે દેશની વિવિધ હાઈકોર્ટમાં આઠ મુખ્ય ન્યાયાધીશોની નિમણૂંક કરી છે. આ નિમણૂંક સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણના થોડા દિવસો બાદ કરવામાં આવી છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે 'X' (ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું કે દિલ્હી હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ વલ્લુરી કામેશ્વર રાવને પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા છે. જ્યારે બોમ્બે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ રવિન્દ્ર વી. ઘુગે કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહેશે.




1224.jpg)


52.jpg)
49.jpg)
69.jpg)
111.jpg)
236.jpg)

29.jpg)
31.jpg)
36.jpg)
