ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ છે. CM ભૂપેન્દ્ર પટેલ 64 વર્ષના થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના જન્મદિવસે અડાલજ સ્થિત ત્રિમંદિરમાં પહોંચ્યા હતા અને પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા. CM ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ શુભકામનાઓ પણ પાઠવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ શુભકામના પાઠવી હતી. PM મોદીએ સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરતા લખ્યુ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા અને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવામાં તેઓ મોખરે છે. તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના.




26.jpg)


49.jpg)
960.jpg)
46.jpg)
75.jpg)
1215.jpg)
198.jpg)
.jpg)
2.jpg)
3.jpg)





