૨૦૨૫-૨૬માં ચીને અમેરિકાને પાછળ મૂકીને ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર બની ગયો છે તેમ સરકાર દ્વારા જારી આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે.
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર ૧૫૧.૧ અબજ ડોલરે પહોંચી ગયો હતો. બીજી તરફ ચીન સાથે ભારતની વેપાર ખાધ વધીને ૧૧૨.૧૬ અબજ ડોલર થઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૨૪-૨૫ સુધી સતત ચાર વર્ષ અમેરિકા જ ભારતનો સૌથી મોટો ભાગીદાર હતો.




768.jpg)


939.jpg)
732.jpg)
773.jpg)
1183.jpg)
1026.jpg)
1158.jpg)
209.jpg)
236.jpg)
288.jpg)





