ભારત અને ચીન વચ્ચે છેલ્લા 2 મહિનાથી ચાલતો વિવાદ હવે શાંત થઈ રહ્યો હોય તેવી સ્થિતિ હવે જોવા મળી રહી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીની વિદેશ મંત્રી વાંગ ચી વચ્ચે થયેલી વાતચીત બાદ બોર્ડર પર ચીની સેનાએ પોતાના કેમ્પ હટાવી લીધા છે.
ચીની સેનાએ કેમ્પ હટાવ્યાની પુષ્ટિ નવી સેટેલાઈટ તસવીરોએ કરી છે. 6 જુલાઈએ લીધેલી આ તસવીરમાં જોવા મળે છે કે ચીની સૈનિકોના કેમ્પ જ્યાં લગાવેલા હતા તે હવે દૂર થયા છે.