Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીનનાં રાષ્ટ્રપતિએ નવા નિયમની ઘોષણા કરી છે. ચીન દેશે બાળકોમાં જોવા મળતી માયોપિયાની સમસ્યા જે નિકટ દ્રષ્ટિ દોષ છે. એને રોકવા માટે પગલું ભર્યું છે જે અંતર્ગત ઘણી ઓનલાઈન ગેમ્સ પર સરકાર નિયંત્રણ કરવાની યોજના બનાવી રહી છે. આ વાત બહાર આવતાં ચીની વિડીયો ગેમ કંપનીઓમાં ચિંતાનો માહોલ સર્જાઈ ગયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ