Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સાઉથ ચાઇના સી પ્રદેશના દરિયાઇ વિસ્તારમાં અમેરિકાના વધતા જતા હસ્તક્ષેપ અને પોતાના અંકૂશ હેઠળના તાઇવાનની સાથે તનાવ વધતાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા સેનાના ઉચ્ચ અધિકારીઓને યુધ્ધ માટે તૈયાર રહેવાનો ઇશારો કર્યો હોવાના અહેવાલ છે. જો કે ચીનના રાષ્ટ્રપતિની અમેરિકા સામે યુધ્ધની ધમકી ચાઇનીઝ માલની તકલાદીની છાપની જેમ તકલાદી હશે કે પછી ડ્રેગનની જેમ મજબૂત હશે તેની પણ ચર્ચા શરૂ થઇ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ