Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોકરોચ જનતા પાર્ટીના ચીફ અભિજિત દીપકેએ મહારાષ્ટ્ર ભાજપ સરકાર સામે નવું આંદોલન છેડવાની ઘોષણા કરી છે. MPSC પરીક્ષામાં પેપર લીક અને ઓનલાઈન પરીક્ષામાં અનિયમિતતા વિરુદ્ધ આ લડત લડાશે. પૂણેમાં MPSCના વિદ્યાર્થી પ્રથમેશ દેશમુખની આત્મહત્યા બાદ દીપકેએ સરકાર પર પ્રહાર કર્યા હતા. 24 સપ્ટેમ્બર સુધીમાં રાજીનામું ન મળે તો રાજ્યવ્યાપી પ્રવાસ કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ